01
વાસ્તુ પૂજન
શુક્રવાર, 2 એપ્રિલ, 2027
9:00 AM
Residence
12, Shanti Kunj Society, Navrangpura, Ahmedabad
॥ શ્રી ગણેશાય નમઃ ॥
વાસ્તુ પૂજન
વડીલોના આશીર્વાદ સાથે, નૂતન ગૃહ વાસ્તુ પૂજનના મંગલ પ્રસંગે આપને સહ પરિવાર પધારવા અમારું ભાવભીનું આમંત્રણ છે. આપની હાજરી એ જ અમારા માટે આશીર્વાદ છે.
આપની હાજરીથી અમારો પ્રસંગ દીપી ઊઠશે
શ્રી રાજેશભાઈ પટેલ તથા શ્રીમતી નીતાબેન પટેલ
સમસ્ત પટેલ પરિવાર