01
ગણેશ સ્થાપના
ગુરુવાર, 11 ફેબ્રુઆરી, 2027
8:30 AM
Residence
12, Shanti Kunj Society, Navrangpura, Ahmedabad
॥ શ્રી ગણેશાય નમઃ ॥
મંડપ મુહૂર્ત
#ForeverTogether
વડીલોના આશીર્વાદ સાથે, મંડપ મુહૂર્તના મંગલ પ્રસંગે આપને સહ પરિવાર પધારવા અમારું ભાવભીનું આમંત્રણ છે. આપની હાજરી એ જ અમારા માટે આશીર્વાદ છે.
આપની હાજરીથી અમારો પ્રસંગ દીપી ઊઠશે
શ્રી રાજેશભાઈ પટેલ તથા શ્રીમતી નીતાબેન પટેલ
સમસ્ત પટેલ પરિવાર