01
સીમંત વિધિ
રવિવાર, 7 માર્ચ, 2027
10:30 AM
Shubh Vatika Party Plot
Science City Road, Sola, Ahmedabad, Gujarat
॥ શ્રી ગણેશાય નમઃ ॥
સીમંત સંસ્કાર
વડીલોના આશીર્વાદ સાથે, સીમંત સંસ્કારના મંગલ પ્રસંગે આપને સહ પરિવાર પધારવા અમારું ભાવભીનું આમંત્રણ છે. આપની હાજરી એ જ અમારા માટે આશીર્વાદ છે.
આપની હાજરીથી અમારો પ્રસંગ દીપી ઊઠશે
શ્રી રાજેશભાઈ પટેલ તથા શ્રીમતી નીતાબેન પટેલ
સમસ્ત પટેલ પરિવાર