01
નામકરણ વિધિ
રવિવાર, 21 માર્ચ, 2027
11:00 AM
Residence
12, Shanti Kunj Society, Navrangpura, Ahmedabad
॥ શ્રી ગણેશાય નમઃ ॥
નામકરણ વિધિ (છઠ્ઠી)
વડીલોના આશીર્વાદ સાથે, નામકરણ વિધિના મંગલ પ્રસંગે આપને સહ પરિવાર પધારવા અમારું ભાવભીનું આમંત્રણ છે. આપની હાજરી એ જ અમારા માટે આશીર્વાદ છે.
આપની હાજરીથી અમારો પ્રસંગ દીપી ઊઠશે
શ્રી રાજેશભાઈ પટેલ તથા શ્રીમતી નીતાબેન પટેલ
સમસ્ત પટેલ પરિવાર